ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નર્મદા અને તાપી વચ્ચે કઈ પર્વતમાળા છે ? સાતપુડા કલમુર અરવલ્લી વિધ્યં સાતપુડા કલમુર અરવલ્લી વિધ્યં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) પૂર્વીય હિસ્સાને બાદ કરતાં કચ્છનો મોટો ભાગ કયા ભૂકંપ ઝોનમાં આવે છે ? ઝોન IV ઝોન V ઝોન III ઝોન II ઝોન IV ઝોન V ઝોન III ઝોન II ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ જાતની શોધથી ડાંગરના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો ? આઈ. આર.- 8 આમાંથી કોઈ નહીં ટાઈચુંગ નેટિવ -1 આપેલ બંને આઈ. આર.- 8 આમાંથી કોઈ નહીં ટાઈચુંગ નેટિવ -1 આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભાવનગરના દરિયાકિનારે કયો બેટ આવેલો નથી ? સવાઈ સુલ્તાનપુર માલબેંક પીરમ સવાઈ સુલ્તાનપુર માલબેંક પીરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ? ખાતર ખાંડ સિમેન્ટ જરી ખાતર ખાંડ સિમેન્ટ જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કોને તળાવ/ કુવામાં મુકવામાં આવે તો મચ્છરોનો ઉપદ્રવ ઘટાડી શકાય ? ગોકળગાય ડોગ ફીશ કરચલા ગમબુશિયા ગોકળગાય ડોગ ફીશ કરચલા ગમબુશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP