બાયોલોજી (Biology)
સંધિપાદ સમુદાયમાં ઉત્સર્જન માટે આવેલ રચના કઈ છે ?

જ્યોતકોષ
ઉત્સર્ગિકા
હરિતપિંડ
નિવાપકોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોમાંથી મુખ્ય જૂથને શું કહે છે ?

કુળ
જાતિ
સૃષ્ટિ
વર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બોગનવેલનો સમાવેશ કયા ઉપવર્ગમાં થાય છે ?

અદલા
એક પણ નહીં
મુક્તદલા
યુક્તદલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૂક્ષ્મતંતુઓ કયા દ્રવ્યના બનેલા છે ?

એક્ટિન
ટ્યુબ્યુલીન
કેરેટીન
માયોસીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ઝીપરની જેમ પ્રક્રિયાને આગળ વધારતો તબક્કો ક્યો ?

પેકિટીન
ડિપ્લોટીન
ઝાયગોટીન
ડાયકાઈનેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સસ્તન પ્રાણીના દૂધમાં રહેલું ડાયસેકૅરાઈડ કયા નામે ઓળખાય છે ?

લેકટોઝ
ફ્રુક્ટોઝ
ગ્લુકોઝ
ગેલેક્ટોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP