બાયોલોજી (Biology)
મેરુદંડી પ્રાણીઓમાં અંત:કંકાલ શેનું બનેલું હોય છે ?

અસ્થિ
કાચવત્ કાસ્થિ
કાસ્થિ અથવા અસ્થિ
કાસ્થિ અને અસ્થિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જીવંત કોષો પોતાની જૈવિકક્રિયા કયા પરિબળ હેઠળ કરે છે ?

ઊંચું તાપમાન અને વાતાવરણ દબાણ
નીચું તાપમાન અને વાતાવરણ દબાણ
ઊંચું તાપમાન અને નીચું દબાણ
નીચું તાપમાન અને ઊંચા દબાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રંગસૂત્રની સંખ્યા મૂળકોષ કરતા અડધી બનાવતો તબક્કો કયો ?

ભાજનોત્તરવસ્થા-II
ભાજનોત્તરવસ્થા-I
ભાજનવસ્થા-I
ભાજનવસ્થા-II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જાતિને શું ગણવામાં આવે છે ?

માનવીના મગજ દ્વારા રજુ કરવામાં આવેલ કુત્રિમ ખ્યાલ જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય નહીં.
વર્ગીકરણશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવેલ વર્ગીકરણનો એકમ
વર્ગીકરણનો સૌથી નીચેનો પાયાનો એકમ
વર્ગીકરણનો પાયાનો એકમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વધતી જતી સમાનતાનો સાચો ક્રમ દર્શાવે છે.....

પ્રજાતિ-કુળ-ગોત્ર-વર્ગ
વર્ગ-ગોત્ર-કુળ-પ્રજાતિ
કુળ-પ્રજાતિ-ગોત્ર-વર્ગ
ગોત્ર-વર્ગ-કુળ-પ્રજાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્વિનામી નામકરણ પદ્ધતિ કોણે વિકસાવી ?

બેન્થમ અને હુકર
હકસલી
એરિસ્ટોટલ
કેરોલસ લિનિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP