કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ? સુલતાનપુર સિદ્ધાર્થનગર સોનભદ્ર સંત કબીરનગર સુલતાનપુર સિદ્ધાર્થનગર સોનભદ્ર સંત કબીરનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી(IEA) દ્વારા જારી ઈન્ડિયા એનર્જી આઉટલૂક 2021 રિપોર્ટ અનુસાર, ભારત વર્ષ ___ સુધીમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોકતા દેશ બનશે. વર્ષ 2035 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2035 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) હેરિટેજ ફાઉન્ડેશન દ્વારા જાણી '2021 આર્થિક સ્વતંત્રતા સૂચકાંક'માં ભારતનો રેન્ક કેટલામો રહ્યો ? 121 108 72 56 121 108 72 56 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે ? 21 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 23 માર્ચ 21 માર્ચ 22 માર્ચ 20 માર્ચ 23 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યમાં 'RE-HAB' (Reducing Elephant Human Attacks Using Bees) પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો ? તમિલનાડુ મિઝોરમ ઓડિશા કર્ણાટક તમિલનાડુ મિઝોરમ ઓડિશા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌકાદળની ત્રીજી સ્ટીલ્ધ સ્કોર્પીન ક્લાસ સબમરીન INS કરંજ નેવલ ડોકયાર્ડ મુંબઈ ખાતે તૈનાત કરાઈ છે. INS કરંજ મૂળ કયા દેશની સબમરીન છે ? રશિયા ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા રશિયા ઈઝરાયેલ ફ્રાંસ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP