બાયોલોજી (Biology)
વિહંગ વર્ગમાં ઉડ્ડયન માટે ઉપયોગી અને મદદરૂપ રચના કઈ છે ?

આપેલ તમામ
વાતાશય
અંતઃ કંકાલ અસ્થિ છિદ્રલ અને પોલાં
અગ્રઉપાંગનું પાંખમાં રૂપાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી એક R જૂથનું મહત્ત્વ દર્શાવે છે.

એમિનોએસિડનું ઈલેક્ટ્રૉલાઈટ તેને આભારી છે.
પેપ્ટાઈડ બંધ તેને આભારી છે.
એમિનોઍસિડનું વર્ગીકરણ તેને આભારી છે.
પ્રોટીન સંશ્લેષણ તેને આભારી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાણી સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપે મળે છે. કારણ કે,

પાણીમાં રહેલું સંલગ્ન બળ
પાણીમાં રહેલી ધ્રુવીય પ્રકૃતિ
પાણીમાં રહેલી ઉષ્ણતાવહન શક્તિ
પાણીમાં રહેલી ગુપ્ત ઉષ્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિવિધ વસવાટોમાં જોવા મળતાં સજીવો ત્યાં એટલા માટે જ વસે છે. કારણ કે....

તેઓને રક્ષણ મળે છે.
આપેલ તમામ
તેઓને ખોરાક મળી રહે છે.
તેઓ ત્યાં વધુ અનુકૂલિત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP