GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કેન્દ્ર સરકારની "અનુસુચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ કલ્યાણ સમિતિ"ના ચેરમેનનું નામ જણાવો. ડૉ. વાય. એસ. ચૌધરી ડૉ. રામશંકર કથિરીયા ડૉ. કિરીટ સોલંકી ડૉ. માયાશંકર પાસવાન ડૉ. વાય. એસ. ચૌધરી ડૉ. રામશંકર કથિરીયા ડૉ. કિરીટ સોલંકી ડૉ. માયાશંકર પાસવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચેનામાંથી કયા પ્રાણીનું હૃદય તેર (13) ખંડોનું બનેલું હોય છે ? દેડકો અળસિયું મગર વંદો દેડકો અળસિયું મગર વંદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS Excel ના કોઈ સેલમાં Current Date ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે ? Ctrl + , Ctrl + . Ctrl + ; Ctrl + : Ctrl + , Ctrl + . Ctrl + ; Ctrl + : ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી. સંરક્ષણ વિધેયક નાણાં વિધેયક નીતિ વિષયક વિધેયક પક્ષાંતર વિધેયક સંરક્ષણ વિધેયક નાણાં વિધેયક નીતિ વિષયક વિધેયક પક્ષાંતર વિધેયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 26-11-1949 14-03-1949 15-08-1950 26-01-1950 26-11-1949 14-03-1949 15-08-1950 26-01-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે. તો રૂ.170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 204 રૂ. 240 રૂ. 190 રૂ. 120 રૂ. 204 રૂ. 240 રૂ. 190 રૂ. 120 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP