GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના વર્તમાન સોલિસીટર જનરલનું નામ જણાવો. હરીશ સાલ્વે તુષાર મહેતા અશોક દેસાઈ ગોપાલ સુબ્રમણ્યમ હરીશ સાલ્વે તુષાર મહેતા અશોક દેસાઈ ગોપાલ સુબ્રમણ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ? 3 લીટર 4 લીટર 5 લીટર 6 લીટર 3 લીટર 4 લીટર 5 લીટર 6 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Give adjective form of 'Heal'. (Generally used for old people) Healthily Haelthy Hell Hale Healthily Haelthy Hell Hale ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે. આ મુદત કયા દિવસથી ગણવામાં આવે છે ? વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી વિધાનસભાની પ્રથમ બેઠકની નક્કી થયેલ તારીખથી વિધાનસભાની ચૂંટણી તારીખ (પ્રથમ તબક્કાની) થી વિધાનસભાના છેલ્લા ચૂંટણી પરિણામના જાહેરાતના દિવસથી રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂંક થાય તે દિવસથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 વાતાવરણ દબાણ = ___ પાસ્કલ (Pa) (આશરે) 10.1 × 10⁵ 100.01 × 10⁶ 1.01 × 10⁶ 1.01 × 10⁵ 10.1 × 10⁵ 100.01 × 10⁶ 1.01 × 10⁶ 1.01 × 10⁵ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સંઘ અને રાજ્યોનાં લોક સેવા આયોગની રચના અંગેની જોગવાઈ કરતો ભારતીય સંવિધાનનો આર્ટીકલ જણાવો. આર્ટીકલ - 311 આર્ટીકલ - 317 આર્ટીકલ - 322 આર્ટીકલ - 315 આર્ટીકલ - 311 આર્ટીકલ - 317 આર્ટીકલ - 322 આર્ટીકલ - 315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP