ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે ? ગુજરાત રાજસ્થાન કેરળ તમિલનાડુ ગુજરાત રાજસ્થાન કેરળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સૌરાષ્ટ્રની સૌથી લાંબામાં લાંબી નદી કઈ છે ? ભાદર આજી ભોગાવો મોજ ભાદર આજી ભોગાવો મોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) આરસપહાણના પથ્થર ગુજરાતના કયા વિસ્તારમાં વધુ મળે છે ખેડા વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા ખેડા વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ક્યાં સ્થળે શેત્રુંજી યોજના હાથ ધરવામાં આવી છે ? રાજસ્થળી આડેસર ગોમટા મિયાણી રાજસ્થળી આડેસર ગોમટા મિયાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ઘઉંની ઠીંગણી જાતોમાં દાણા અને પરાળનો ગુણોત્તર અંદાજે કેટલો હોય છે ? 1:5 1:1 1:4 1:2 1:5 1:1 1:4 1:2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત રાજ્યના કયા પ્રદેશને 'સોનેરી પાકનો મુલક' પણ કહે છે ? ચરોતર કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ચરોતર કચ્છ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP