કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઝારખંડ સરકારે ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે કેટલા ટકા અનામત આપવાની જાહેરાત કરી ? 50 ટકા 75 ટકા 65 ટકા 80 ટકા 50 ટકા 75 ટકા 65 ટકા 80 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં 1 ઓવરમાં છ છગ્ગા મારનારો ક્રિકેટ ઈતિહાસનો ત્રીજો ક્રિકેટર કોણ બન્યો ? માર્ટીન ગુપ્ટિલ કિરોન પોલાર્ડ હેનરી નિકોલ્સ ક્રિસ ગેલ માર્ટીન ગુપ્ટિલ કિરોન પોલાર્ડ હેનરી નિકોલ્સ ક્રિસ ગેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ___ સાથે મળીને ભારતીય વેપારીઓ માટે 'RuPay SoftPoS' લૉન્ચ કર્યું. પેટીએમ SBI પેમેન્ટ્સ પે યુ મની રેઝરપે પેટીએમ SBI પેમેન્ટ્સ પે યુ મની રેઝરપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) રોકાણ આધારિત બેંકિંગ કંપની JP મોર્ગનની બ્લોકચેઈન આધારિત પેમેન્ટ નેટવર્ક 'Liink' માં સામેલ થનારી ભારતની પ્રથમ બેન્ક કઈ બની ? ICICI Yes SBI HDFC ICICI Yes SBI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા શહેરમાં ગુજરાતનો ઈતિહાસ દર્શાવતું અત્યાધુનિક સંગ્રહાલય વિકસિત કરવામાં આવશે ? પોરબંદર ગાંધીનગર સુરત અમદાવાદ પોરબંદર ગાંધીનગર સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશો વચ્ચે સૈન્ય યુદ્ધાભ્યાસ દુસ્તલિક (Dustlik)ની બીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું ? ભારત - સાઉદી અરેબિયા ભારત - ફ્રાન્સ ભારત - બાંગ્લાદેશ ભારત - ઉજબેકિસ્તાન ભારત - સાઉદી અરેબિયા ભારત - ફ્રાન્સ ભારત - બાંગ્લાદેશ ભારત - ઉજબેકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP