કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ફલોરીકલ્ચર મિશન કઈ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે ? ICAR IARI CSIR APEDA ICAR IARI CSIR APEDA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં મહિલાઓને વધુ સારી સેવાઓ પ્રદાન કરવાના ઉદ્દેશથી બજેટમાં જેન્ડર બજેટ સામેલ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે ? આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં બ્રિક્સના આર્થિક અને વેપારના મુદ્દાઓ અંગેના સંપર્ક જૂથની પ્રથમ બેઠક કયા દેશની અધ્યક્ષતામાં યોજાઈ ? ભારત બ્રાઝિલ ચીન દક્ષિણ આફ્રિકા ભારત બ્રાઝિલ ચીન દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સંયુક્ત આતંકવાદ વિરોધી કવાયત 'પબ્બી એન્ટિટેરર- 2021નું આયોજન કયા ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવ્યું હતું ? ASEAN BIMSTEC SCO BRICS ASEAN BIMSTEC SCO BRICS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઝારખંડ સરકારે ખાનગી નોકરીઓમાં સ્થાનિક લોકો માટે કેટલા ટકા અનામત આપવાની જાહેરાત કરી ? 50 ટકા 65 ટકા 75 ટકા 80 ટકા 50 ટકા 65 ટકા 75 ટકા 80 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાને રાજા ભૂમિબોલ વર્લ્ડ સોઈલ ડે એવોર્ડ - 2020 એનાયત કરાયો ? ICMR ICAR AICTE AIIMS ICMR ICAR AICTE AIIMS ANSWER DOWNLOAD GUJARATI MCQ APP