GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ પર્વતમાળા ભારતને એશિયાથી અલગ કરતી હારમાળાઓ પૈકીની નથી ?

હિંદુકુશ પર્વત
હિમાલય
કારાકોરમ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઉપભોક્તા મૂલ્ય સૂચકાંક (CPI) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

CPI ઔદ્યોગિક કામદારો શ્રેણી - પ્રથમ વખત વૈજ્ઞાનિક ઢબે મૂળ વર્ષ 1960=100 સાથે રજૂ થઈ.
આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે ગ્રાહક મૂલ્ય સૂચકાંક (CPI)નો મૂળ વર્ષ 2010=100 થી સુધારીને 2012=100 કર્યો છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જ્યારે આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા ત્યારે નીચેના પૈકી કઈ ગતિવિધિ 1991 દરમ્યાન ધ્યાને આવેલ ન હતી ?

ફુગાવાએ બે અંકોને પાર કર્યો હતો.
જાહેર દેવું ભારતના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)ના લગભગ 60 ટકા હતું.
નિયંત્રણ અને લાઈસન્સનો પ્રભાવ હતો.
વિદેશી અનામત ખૂબ જ ઉચ્ચ સ્તરે જાળવવામાં આવ્યા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પાંચ બાળકો એક હારમાં બેઠા છે. P એ Q ની જમણી તરફ છે. T એ Q ની ડાબી તરફ છે, પરંતુ R ની જમણી તરફ છે. જો P એ S ની ડાબી તરફ હોય તો બે છેડા પર કોણ છે ?

T, S
આપેલ પૈકી એક પણ નહીં
R, Q
R, S

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પાણીની કાયમી કઠિનતા ___ ની પ્રક્રિયાને કારણે હોય છે.

મેગ્નેશીયમ અને કેલ્શિયમના સલ્ફેટ
સોડિયમ અને પોટેશ્યમના સલ્ફેટ
આપેલ પૈકી એક પણ નહીં
સોડિયમ અને મેગ્નેશીયમના કાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP