GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતમાં સનદી સેવકોને તાલીમ આપવા માટે લૉર્ડ વેલેસ્લીએ ___ કોલેજ, "ધ ઓક્સફર્ડ ઓફ ધ ઈસ્ટ" ની સ્થાપના કરી હતી.

ફર્ગ્યુસન
સેંટ સ્ટીફન
ફોર્ટ વિલિયમ
બીશપ કોટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
600 મેગાવોટની ક્ષમતા ધરાવતાં વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ ___ ખાતે થઈ રહ્યું છે.

યાંગત્સી નદી ઉપર થ્રી ગોર્જિજ બંધ
નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ
ક્રિષ્ના નદી ઉપર નાગાર્જુન સાગર બંધ
કાવેરી નદી ઉપર મુલલાપેરિયાર બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
સ્ટેમ સેલ્સ (Stem Cells) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. શરીર અથવા પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિઓ હેઠળ સ્ટેમ સેલ પુત્રી કોષો (daughter cells) તરીકે વધુ કોષોના નિર્માણ માટે વિભાજીત થાય છે.
2. આ પુત્રી કોષો નવા સ્ટેમ સેલ બને છે અથવા વિશિષ્ટકોષો બને છે.
3. વૈજ્ઞાનિકો નિયમિત પુખ્ત કોષોને આનુવંશિક રીપ્રોગ્રામીંગનો ઉપયોગ કરીને સ્ટેમ સેલમાં પરિવર્તિત કરવાના હજુ પ્રયત્નો કરી રહ્યા છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP