GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ઘરના ઉંબરને મંગલ સાથિયો દોરી ચોખાથી વધાવે છે - તે શાનું પ્રતિક મનાય છે ?

લક્ષ્મીજી
નૃસિંહ ભગવાનનું સિંહાસન
ગણપતિ
આદ્યશક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ સમિતિએ તાજેતરમાં સનદી સેવાઓના ભાગરૂપે અખિલ ભારતીય તબીબી સેવાઓનું સૂચન કર્યું ?

ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સીઝ સમિતિ
NITI આયોગ
આરોગ્ય માટેની સંસદીય સમિતિ
15 મા નાણાકીય આયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતની આદિવાસી ચળવળોના ઈતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્ત્વપૂર્ણ મુકામ મનાય છે ?

જોરીયા ભગત ચળવળ
ભગત ચળવળ
દેવી ચળવળ
એકી ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
આજવા ખાતે પાણી-પુરવઠો યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી ?

કાશિરાવ ગાયકવાડ-II
મલ્હારરાવ ગાયકવાડ
સયાજીરાવ ગાયકવાડ-III
ખંડેરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચે આપેલી યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I
1. ફળ
2. બીજ
3. લાકડું
4. સ્ટાર્ચ
યાદી-II
a. અંડકોષ
b. પર્ણ
c. સ્ટેમ (થડ)
d. અંડાશય

1-b, 2-a, 3-c, 4-d
1-b, 2-c, 3-a, 4-d
1-d, 2-a, 3-c, 4-b
1-d, 2-c, 3-a, 4-b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP