GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રાષ્ટ્રપતિની ચૂંટણી દરમ્યાન રાજ્ય (અથવા સંઘ પ્રદેશ)ના ચૂંટાયેલા ધારાસભ્યોના મતના મૂલ્યની ગણતરી માટે નીચેના પૈકી કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે ?

આપેલ પૈકી કોઈ નહી
2001
1971
2011

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી ?
1. કાકાકોરમ પર્વતમાળા - સિંધુ નદી અને તેની ઉપનદી શ્યોક નદી કાકાકોરમ પર્વતમાળાની દક્ષિણમાં આવેલા છે.
2. ઝાન્સ્કાર (zanskar) પર્વતમાળા - ઝોજી લા (zoji La) ઘાટ આવેલો છે.
3. પૂર્વાચલ પર્વતમાળા - મિઝોરમ ટેકરીઓ
4. ગ્રેટર હિમાલય - શિપ્કી લા (Shipki La)

1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતની આદિવાસી ચળવળોના ઈતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્ત્વપૂર્ણ મુકામ મનાય છે ?

જોરીયા ભગત ચળવળ
ભગત ચળવળ
એકી ચળવળ
દેવી ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતમાં પાણી સમિતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. પાણી સમિતિ, કે જે 10-12 સભ્યોની બનેલી હોય છે, તેની રચના ગ્રામસભામાં થાય છે.
ii. તે ગ્રામસભાની લોકશાહી ઢબે ચૂંટાયેલી સ્ટેન્ડિંગ સમિતિ છે.
iii.તે ગ્રામ પંચાયત અને 50% મહિલા સભ્યો સાથે સમાજના તમામ વર્ગોનું પૂરતું પ્રતિનિધિત્વ ધરાવે છે.

ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
V એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજે 2 વર્ષ માટે 3% ના વાર્ષિક દરે લોન તરીકે લાવે છે. જો 2 વર્ષ બાદ વ્યાજ તરીકે તે રૂ. 487.20 ચૂકવે, તો તે રકમ કેટલી હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 7,200
રૂ. 6,400
રૂ. 8,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP