કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સાહિત્ય અકાદમી પુરસ્કારમાં કેટલી ધન રાશિ ઈનામ સ્વરૂપે આપવામાં આવે છે ? રૂ. 50,000 રૂ. 1,50,000 રૂ. 75,000 રૂ. 1,00,000 રૂ. 50,000 રૂ. 1,50,000 રૂ. 75,000 રૂ. 1,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા મંત્રાલયે ફાર્માસ્યુટિકલ્સ માટે PLI(Production Linked Incentive) યોજનાને મંજૂરી આપી છે ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય રસાયણ અને ખાતર મંત્રાલય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિશ્વની પ્રથમ શીપ (જહાજ) ટનલનું નિર્માણ કયા દેશમાં થઈ રહ્યું છે ? નોર્વે સ્વિત્ઝર્લેન્ડ રશિયા ફ્રાન્સ નોર્વે સ્વિત્ઝર્લેન્ડ રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિને મંજૂરી આપી છે. તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું સિમલીપાલ બાયોસ્ફિયર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન ઓડિશા ઉતરાખંડ ગોવા રાજસ્થાન ઓડિશા ઉતરાખંડ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા વિભાગ / સંસ્થાએ પ્રોજેક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ મેનેજમેન્ટ (પ્રિજમ - PRISM) શરૂ કર્યું છે ? ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટયૂટ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઈન્સ્ટિટયૂટ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ રિસર્ચ બોર્ડ ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજયુકેશન વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP