ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અનુસાર, રાજ્યપાલ રાજ્યના એડવોકેટ જનરલની નિમણુંક કરે છે ? અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 164 અનુચ્છેદ - 167 અનુચ્છેદ - 165 અનુચ્છેદ - 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સુપ્રીમ કોર્ટના—મુખ્ય ન્યાયાધીશ દિપક વર્માને તાજેતરમાં બંધારણની કઈ કલમ અંતર્ગત હોદા પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં અરજી દાખલ કરવામાં આવી હતી ? આર્ટિકલ – 168(3) આર્ટિકલ –132(2) આર્ટિકલ-133(4) આર્ટિકલ – 124(4) આર્ટિકલ – 168(3) આર્ટિકલ –132(2) આર્ટિકલ-133(4) આર્ટિકલ – 124(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શ્વેતપત્ર એટલે- રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલા અગત્યનો દસ્તાવેજ એક પણ નહીં લોકસભામાં વિષેયક દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ ઊંચી જાતનો કાગળ રાષ્ટ્રીય બાબતે પ્રગટ કરેલા અગત્યનો દસ્તાવેજ એક પણ નહીં લોકસભામાં વિષેયક દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજ ઊંચી જાતનો કાગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનો (મિનિસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો ? 92મો 90મો 91મો 93મો 92મો 90મો 91મો 93મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના કયા અનુચ્છેદમાં રાષ્ટ્રપતિને સરકારની સુચના પ્રાપ્ત કરવાનો અધિકાર આપવામાં આવે છે ? અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(A) અનુચ્છેદ 75(II) અનુચ્છેદ 75(I) અનુચ્છેદ 75(B) અનુચ્છેદ 75(A) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP