GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કોને ભારતીય ચોમાસાના મોડેલના પિતા માનવામાં આવે છે ?

દેવરાજ સિક્કા
જયંત નારલીકર
વસંત ગોવરીકર
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ગુજરાતનો રાજકોટ જિલ્લો 5 કરતા વધુ અન્ય જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.
2. વડોદરા જિલ્લો પણ 5 કરતાં વધુ જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.
3. અમદાવાદ જિલ્લો 5 કરતાં ઓછા જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
આપેલ પૈકી એક પણ નહીં
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પૂર્વ લદાખમાં પેગોંગ સરોવર માટે 12 પેટ્રોલીંગ હોડીઓના નિર્માણ માટે ભારતીય સૈન્યએ ___ સાથે સમજૂતી કરી છે.

રાજકોટ શીપ બિલ્ડર્સ
ગોવા શીપયાર્ડ લિમિટેડ
આપેલ પૈકી એક પણ નહીં
મઝગાંવ ડોક શીપ બિલ્ડર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જમ્મુ અને કાશ્મીર પુર્ગઠન (સુધારા) વટહુકમ - 2021 ની જોગવાઈ મુજબ જમ્મુ અને કાશ્મીર કેડરની અખિલ ભારતીય સેવાઓ જેવીકે આઈ.એ.એસ., આઈ.પી.એસ. અને આઈ. એફ. એસ. સેવાઓને ___ સાથે ભેળવી દેવામાં આવશે.

આપેલ પૈકી એક પણ નહીં
AGMUT કેડર
દિલ્હી, આંદામાન અને નિકોબાર ટાપુઓ સનદી સેવાઓ
ઉત્તર - પૂર્વ રાજ્યો સનદી સેવાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP