GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયો ઘઉંના પાકનો રોગ નથી ?

કાળો ગેરૂ (Black rust)
પીળો ગેરૂ (Yellow rust)
કથ્થાઈ ગેરૂ (Brown rust)
પાનનો સુકારો (Late blight)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મહાસાગરમાં ગરમ અને ઠંડા પ્રવાહોનું મિલન નીચેના પૈકી કોના માટે લાભદાયી છે ?

મેનગ્રુવ
પરવાળાના ખરાબાના નિર્માણ માટે
સમુદ્રી ઘાસ
માછીમારી માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પ્રાણી પેશીઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રક્ત એક જાતની સંયોજક પેશી છે.
2. અસ્તિ એક જાતની સંયોજક પેશી છે.
3. અસ્થિબંધન અસ્થિઓને એકબીજા સાથે જોડે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકીનું કયું સૂત્ર બચત દરની ગણતરી કરવા માટે વપરાય છે ?

બચત દર = આવક/બચત × 100
આપેલ પૈકી એક પણ નહીં
બચત દર = બચત×આવક/વસ્તી
બચત દર = બચત/આવક × 100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP