GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય તટરક્ષકે નીચેના પૈકી કયા દેશો સાથે મેરીટાઈમ (દરિયાઈ) સંશોધન અને બચાવકાર્યમાં સહકારના સમજૂતી કરાર કર્યા છે ?

સિંગાપુર, ઈરાન, મલેશિયા, બાંગ્લાદેશ, માલદીવ, મોરેશિયસ
જાપાન, ફિલિપિન્સ, થાઈલેન્ડ, મ્યાનમાર, શ્રીલંકા, ઈન્ડોનેશિયા, વિયેતનામ
આપેલ પૈકી એક પણ નહીં
તાઈવાન, મોંગોલીયા, સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ગુજરાતનો રાજકોટ જિલ્લો 5 કરતા વધુ અન્ય જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.
2. વડોદરા જિલ્લો પણ 5 કરતાં વધુ જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.
3. અમદાવાદ જિલ્લો 5 કરતાં ઓછા જિલ્લાઓ સાથે સરહદ સહભાગી કરે છે.

ફક્ત 1 અને 2
આપેલ પૈકી એક પણ નહીં
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં સરદાર વલ્લભભાઈ પટેલે સક્રિય રીતે ભાગ લીધો હતો ?
i. ખેડા
ii. નાગપુર ઝંડા સત્યાગ્રહ
iii. બારડોલી
iv. ધરાસણા

ફક્ત i, ii અને iv
ફક્ત i, ii અને iii
ફક્ત i અને iii
i, ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
600 મેગાવોટની ક્ષમતા ધરાવતાં વિશ્વના સૌથી મોટા તરતા સોલાર ઊર્જા પ્રોજેક્ટનું નિર્માણ ___ ખાતે થઈ રહ્યું છે.

ક્રિષ્ના નદી ઉપર નાગાર્જુન સાગર બંધ
કાવેરી નદી ઉપર મુલલાપેરિયાર બંધ
યાંગત્સી નદી ઉપર થ્રી ગોર્જિજ બંધ
નર્મદા નદી ઉપર ઓમકારેશ્વર બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP