ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ?

સ્વામી આનંદ
કિશોરલાલ મશરૂવાળા
સ્વામી સચ્ચિદાનંદ
કિશનસિંહ ચાવડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયેલ નથી ?

રઘુવીર ચૌધરી
રમેશ પારેખ
રાજેન્દ્ર શાહ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ હાસ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા નથી ?

તારક મહેતા
કનૈયાલાલ મુનશી
ચીનુભાઈ પટવા
મધુસૂદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'
'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'
'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'
'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP