કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફર્મેશન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું. ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત સંચાલિત કરવામાં આવશે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફર્મેશન પ્લેટફોર્મ લૉન્ચ કરવામાં આવ્યું. ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ ઈન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ અંતર્ગત સંચાલિત કરવામાં આવશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક અહેવાલ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? UNICEF UNDP IMF વર્લ્ડ બેંક UNICEF UNDP IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં દ્વિમાસિક નાણાં નીતિ સમિતિએ જાહેર કરેલા નીતિ દરો અંગેની ખોટી જોડી પસંદ કરો. કેશ રિઝર્વ રેશિયો : 3.50% રેપો રેટ : 4 % બેંક રેટ : 4.25% રિવર્સ રેપોરેટ : 3.50% કેશ રિઝર્વ રેશિયો : 3.50% રેપો રેટ : 4 % બેંક રેટ : 4.25% રિવર્સ રેપોરેટ : 3.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતનું પ્રથમ 3D પ્રિન્ટેડ ઘર કઈ સંસ્થાએ બનાવ્યું ? IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT ભુવનેશ્વર IIT મદ્રાસ IIT બોમ્બે IISc બેંગલુરુ IIT ભુવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા બારાકાહ ન્યુક્લીયર પાવર પ્લાન્ટનું વાણિજ્યિક સંચાલન શરૂ કરવામાં આવ્યું ? કતાર સાઉદી અરેબિયા કુવૈત UAE કતાર સાઉદી અરેબિયા કુવૈત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 'આનંદમ્ : ધ સેન્ટર ફોર હેપ્પીનેસ' નું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? IIT કાનપુર IIM અમદાવાદ IIT બોમ્બે IIM જમ્મુ IIT કાનપુર IIM અમદાવાદ IIT બોમ્બે IIM જમ્મુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP