કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ નેત્રહીન લોકો માટે ટચ સેન્સિટીવ ઘડિયાળ વિકસાવી છે ?

IIT બોમ્બે
IIT કાનપુર
IIT ગાંધીનગર
IIT રૂડકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં મહિન્દરગિરિને ઈન્ટરનેશનલ રેંજર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેઓ ___ ના રેન્જ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

કાન્હા ટાઈગર રિઝર્વ
માનસ ટાઈગર રિઝર્વ
બાંદીપુર ટાઈગર રિઝર્વ
રાજાજી ટાઈગર રિઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતીય ઉદ્યમીઓ અને સ્ટાર્ટઅપ વચ્ચે નવીનીકરણ અને ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે કયા દેશે નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) સાથે સ્ટેટમેન્ટ ઓફ ઈન્ટેન્ટ (SoI) પર હસ્તાક્ષર કર્યા છે ?

તુર્કી
સ્વીડન
નોર્વે
ડેનમાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં E9 દેશોના શિક્ષણ મંત્રીઓની પરામર્શ બેઠક સંપન્ન થઈ, E9 દેશોમાં કયા દેશનો સમાવેશ થતો નથી ?

સાઉદી અરેબિયા
ભારત
ઈન્ડોનેશિયા
ઈજિપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'હમારી સડક' અને 'તામીર તરક્કી' નામક 2 એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી ?

દિલ્હી
લદાખ
પુડુચેરી
જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP