કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
કયો દેશ મે 2021 સુધીમાં મંગળની સપાટી પર તેનું પ્રથમ માર્સ રોવર 'જ્યુરોંગ' ઉતારવાની યોજના બનાવી રહ્યો છે ?

ઈઝરાયેલ
ચીન
જાપાન
દક્ષિણ કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું 'MK-4482' શું છે ?

એન્ટિવાઈરલ ડ્રગ
અનમેન્ડ એરિયલ વેહિકલ
મિસાઈલ લોન્ચર
સબમરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતે ફાસ્ટ પેટ્રોલ વેસેલ PS ઝેરોસ્ટર કયા દેશને સોંપ્યું છે ?

થાઈલેંડ
બાંગ્લાદેશ
સેશેલ્સ
મોરેશિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP