કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીને પ્રાપ્ત પુરસ્કારો અંગેની સાચી જોડી / જોડીઓ પસંદ કરો.

આપેલ તમામ
વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર - 2013
કવિ કલાપી પુરસ્કાર - 2004
નરસિંહ મહેતા પુરસ્કાર - 2019

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું નેશનલ મિશન ઓન સસ્ટેનિંગ હિમાલય ઈકોસિસ્ટમ (NMSHE)ની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ?

વર્ષ 2018
વર્ષ 2010
વર્ષ 2008
વર્ષ 2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP