કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીના ગઝલ સંગ્રહનું નામ જણાવો. સારાંશ સારાંશ અને સાદગી બંને સાદગી ખલીલ સારાંશ સારાંશ અને સાદગી બંને સાદગી ખલીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા 'ધ વર્લ્ડ ઈન 2030 : પબ્લિક સર્વે રિપોર્ટ' જારી કરવામાં આવ્યો ? UNDP UNESCO UNICEF વર્લ્ડ બેંક UNDP UNESCO UNICEF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે નવા 3 રાફેલ વિમાન મેળવ્યા. આ સાથે ઈન્ડિયન એરફોર્સમાં રાફેલ ફાઈટર પ્લેનની સંખ્યા કેટલી થઈ ? 8 12 14 18 8 12 14 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં PM-KUSUM યોજના અંતર્ગત કૃષિ આધારિત સૌર ઊર્જા પ્રોજેક્ટ ધરાવતું પ્રથમ રાજ્ય કયું બન્યું ? રાજસ્થાન તેલંગાણા ગુજરાત મધ્ય પ્રદેશ રાજસ્થાન તેલંગાણા ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા પદ્મવિભૂષણ પુરસ્કાર વિજેતા શંખ ઘોષ કઈ ભાષાના કવિ હતા ? બંગાળ ઉડિયા ગુજરાત મરાઠી બંગાળ ઉડિયા ગુજરાત મરાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં E9 દેશોના શિક્ષણ મંત્રીઓની પરામર્શ બેઠક સંપન્ન થઈ, E9 દેશોમાં કયા દેશનો સમાવેશ થતો નથી ? સાઉદી અરેબિયા ઈજિપ્ત ઈન્ડોનેશિયા ભારત સાઉદી અરેબિયા ઈજિપ્ત ઈન્ડોનેશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP