કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સરકારી સંસ્થાએ કોર્ટની બહાર વિવાદ સમાધાન માટે તેના પ્રકારની પ્રથમ ઓનલાઈન વિવાદ સમાધાન હેન્ડબુક લૉન્ચ કરી છે ? 15મું આયોજન પંચ સુપ્રીમ કોર્ટ SEBI નીતિ આયોગ 15મું આયોજન પંચ સુપ્રીમ કોર્ટ SEBI નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ? ઓમાન UAE સાઉદી અરેબિયા કુવૈત ઓમાન UAE સાઉદી અરેબિયા કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરના વર્ષ 2020ના ACM A.M. ટ્યુરિંગ એવોર્ડ કોને એનાયત કરાયો ? જેફરી ડેવિડ ઉલ્મેન આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને જેફરી ડેવિડ ઉલ્મેન આલ્ફ્રેડ વૈનો અહોના આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેના વિધાનો પૈકી કયું વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં નીતિ આયોગ દ્વારા તેની પ્રથમ આવૃત્તિ વર્ષ 2015માં લૉન્ચ કરાઈ હતી. નીતિ આયોગે ઈન્ડિયા એનર્જી ડેશબોર્ડ વર્ઝન 2.0 લૉન્ચ કર્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈકોનોમિક એન્ડ સોશિયલ સર્વે ઓફ એશિયા એન્ડ ધ પેસેફિક 2021' જાહેર કર્યો અને વર્ષ 2021-22માં ભારતનો વૃદ્ધિદર 7% રહેવાનું અનુમાન લગાવ્યું ? વર્લ્ડ બેંક UNESCAP IMF ADB વર્લ્ડ બેંક UNESCAP IMF ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 'આનંદમ્ : ધ સેન્ટર ફોર હેપ્પીનેસ' નું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? IIT બોમ્બે IIT કાનપુર IIM જમ્મુ IIM અમદાવાદ IIT બોમ્બે IIT કાનપુર IIM જમ્મુ IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP