કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) દેશમાં નાની બચત યોજનાઓમાં ફાળો આપવામાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ? બીજો પાંચમો ત્રીજો ચોથો બીજો પાંચમો ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 'આનંદમ્ : ધ સેન્ટર ફોર હેપ્પીનેસ' નું ઉદઘાટન કયા કરવામાં આવ્યું ? IIT કાનપુર IIM જમ્મુ IIM અમદાવાદ IIT બોમ્બે IIT કાનપુર IIM જમ્મુ IIM અમદાવાદ IIT બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? અનાવૃત ત્રિકોણનો ચોથો ખૂણો ઝાકળ બન્યું મોતી સંવેદનાના સૂર અનાવૃત ત્રિકોણનો ચોથો ખૂણો ઝાકળ બન્યું મોતી સંવેદનાના સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહિન્દરગિરિને ઈન્ટરનેશનલ રેંજર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેઓ ___ ના રેન્જ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યા છે. રાજાજી ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ માનસ ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ રાજાજી ટાઈગર રિઝર્વ બાંદીપુર ટાઈગર રિઝર્વ માનસ ટાઈગર રિઝર્વ કાન્હા ટાઈગર રિઝર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સરોજાનો કહેર જોવા મળ્યો ? અમેરિકા સ્પેન જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા સ્પેન જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં આરોગ્ય ક્ષેત્ર પાછળ GDPના 2.5 ટકા સુધી ખર્ચ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2030 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP