કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) મધુક્રાંતિ પોર્ટલ અંગે સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને મધુક્રાંતિ પોર્ટલ માટે ઈન્ડિયન બેંક ટેકનિકલ અને બેન્કિંગ ભાગીદારી છે. તે નેશનલ બી કિપિંગ એન્ડ હની મિશન અંતર્ગત કાર્યરત નેશનલ બી બોર્ડની પહેલ છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને મધુક્રાંતિ પોર્ટલ માટે ઈન્ડિયન બેંક ટેકનિકલ અને બેન્કિંગ ભાગીદારી છે. તે નેશનલ બી કિપિંગ એન્ડ હની મિશન અંતર્ગત કાર્યરત નેશનલ બી બોર્ડની પહેલ છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશ દ્વારા 'શાંતિર ઓગ્રોશેના-2021' બહુરાષ્ટ્રીય સૈન્ય યુદ્ધાભ્યાસનું આયોજન કરાયું જેમાં ભારતીય સૈન્યએ પણ ભાગ લીધો ? માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા માલદીવ બાંગ્લાદેશ શ્રીલંકા ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાંથી 'એટન' નામનું પ્રાચીન નગર શોધવામાં આવ્યું ? ગ્રીસ ઈજિપ્ત ઈટાલી ઓસ્ટ્રેલિયા ગ્રીસ ઈજિપ્ત ઈટાલી ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગ્રામીણ વિકાસ મંત્રાલયે કરેલી જાહેરાત અનુસાર, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) અંતર્ગત યોજનાના પ્રથમ ચરણમાં ___ લક્ષ્યાંક હાંસલ કરાયો છે. 92 ટકા 72 ટકા 86 ટકા 95 ટકા 92 ટકા 72 ટકા 86 ટકા 95 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય સૈન્યએ કયા દેશ પાસેથી મોબાઈલ ઈન્ટેગ્રેટેડ નેટવર્ક ટર્મિનલ (MINT) સિસ્ટમની ખરીદી કરી છે ? ઈઝરાયેલ રશિયા એક પણ નહીં ફ્રાંસ ઈઝરાયેલ રશિયા એક પણ નહીં ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈકોનોમિક એન્ડ સોશિયલ સર્વે ઓફ એશિયા એન્ડ ધ પેસેફિક 2021' જાહેર કર્યો અને વર્ષ 2021-22માં ભારતનો વૃદ્ધિદર 7% રહેવાનું અનુમાન લગાવ્યું ? વર્લ્ડ બેંક ADB IMF UNESCAP વર્લ્ડ બેંક ADB IMF UNESCAP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP