કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા મેકેદતુ ડેમ પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવનાર છે ? દમણગંગા કાવેરી હુગલી કૃષ્ણા દમણગંગા કાવેરી હુગલી કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) બે દાયકા પછી 22 મે 2021ના રોજ 'Nyiragongo (ન્યિરાગોન્ગો)' પર્વત પર જ્વાળામુખી સક્રિય થયો છે. તે કયા દેશમાં સ્થિત છે ? નાઇજર નાઇજીરીયા કોંગો રવાંડા નાઇજર નાઇજીરીયા કોંગો રવાંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં માલદીવ નજીક હિંદ મહાસાગરમાં પટકાયેલું અનિયંત્રિત રોકેટ Long March 5B કયા દેશનું હતું ? જાપાન અમેરિકા ચીન ઉત્તર કોરિયા જાપાન અમેરિકા ચીન ઉત્તર કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાહેર કરેલ રિપોર્ટ પ્રમાણે કયા રાજયમાં છેલ્લા 6 વર્ષમાં કાળા હરણની વસ્તી ડબલ થયેલ છે ? ઓડીસા કર્ણાટક આસામ કેરલ ઓડીસા કર્ણાટક આસામ કેરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી ભારતના કયા રાજ્યમાં પૂર અંગે માહિતગાર કરવા ઓનલાઈન પૂર રિપોર્ટિંગ તથા માહિતી વ્યવસ્થાપન પદ્ધતિની શરૂઆત કરવામાં આવી ? તમિલનાડુ ઓડિશા આસામ પશ્ચિમ બંગાળ તમિલનાડુ ઓડિશા આસામ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવાય છે ? મે મહિનાનો પ્રથમ બુધવાર મે મહિનાનો પ્રથમ ગુરૂવાર મે મહિનાનો પ્રથમ સોમવાર મે મહિનાનો પ્રથમ મંગળવાર મે મહિનાનો પ્રથમ બુધવાર મે મહિનાનો પ્રથમ ગુરૂવાર મે મહિનાનો પ્રથમ સોમવાર મે મહિનાનો પ્રથમ મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP