કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ‘મહિલા સ્વાસ્થ્ય કાર્યવાહી દિવસ’ કયારે ઉજવવામાં આવ્યો ? 29 મે 28 મે 26 મે 27 મે 29 મે 28 મે 26 મે 27 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ચોરાયેલી સાંસ્કૃતિક સંપત્તિની ઓળખ કરવા અને તેની શોધી કાઢવામાં મદદ કરવા માટે 'આઈડી આર્ટ' નામની મોબાઈલ એપ્લિકેશન લૉન્ચ કરી ? ICJ UNESCO INTERPOL UNDP ICJ UNESCO INTERPOL UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતીય મૂળની વ્યક્તિ કે જેની અમેરિકી રાષ્ટ્રપ્રમુખની વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી? હેમાની શાહ પ્રીતિ પટેલ આરતીસિંઘ નીરા ટંડન હેમાની શાહ પ્રીતિ પટેલ આરતીસિંઘ નીરા ટંડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે વૈશ્વિક લઘુત્તમ કોર્પોરેટ ટેકસ દર 15% નક્કી કર્યો? ચીન ઓસ્ટ્રેલિયા ભારત અમેરિકા ચીન ઓસ્ટ્રેલિયા ભારત અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'સ્ટારશિપ' અવકાશયાન કઈ અવકાશ વિજ્ઞાન સંસ્થા સાથે સંકળાયેલું છે ? CNES NASA ISRO સ્પેસએક્સ CNES NASA ISRO સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેની દેખરેખ રાખવા માટે મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના શરૂ કરી છે? રાજસ્થાન ઉત્તરાખંડ ગુજરાત દિલ્હી રાજસ્થાન ઉત્તરાખંડ ગુજરાત દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP