કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ ક્યારે મનાવાય છે ? 1 મે 4 મે 2 મે 30 એપ્રિલ 1 મે 4 મે 2 મે 30 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'માય બોડી ઈઝ માય ઓવન' શીર્ષકથી વિશ્વ વસ્તી અહેવાલ 2021 લોન્ચ કર્યો છે ? WMO UNDP UNFPA WHO WMO UNDP UNFPA WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રશિયાએ કયા વર્ષ સુધીમાં પોતાનું અંતરીક્ષ મથક સ્થાપવાની ઘોષણા કરી છે ? વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2030 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વૈશાલી એસ. હિવાસેને કયા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ ફોર્સના પ્રથમ મહિલા અધિકારી બન્યા ? ITBP CRPF CAPF BRO ITBP CRPF CAPF BRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી પારંપરિક કઠપૂતળી કળા પુટોલા નાચ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? રાજસ્થાન આસામ કેરળ ઉત્તર પ્રદેશ રાજસ્થાન આસામ કેરળ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાગાલેન્ડના 'નુક્લૂ ફોમ' નામના મહાનુભાવને 'whitley awards 2021' માટે પસંદ કરવામાં આવ્યા, આ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે? પર્વતારોહણ મેડિકલ ક્ષેત્ર વન્યજીવ સંરક્ષણ સાહિત્ય પર્વતારોહણ મેડિકલ ક્ષેત્ર વન્યજીવ સંરક્ષણ સાહિત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP