ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?
1. મુખી ગરબડદાસ
2. સૂરજમલ
3. જોધા અને મૂળુ માણેક
4. રૂપા અને કેવલ નાયક

માત્ર 1 અને 2
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
1, 3, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ?

શતપથ બ્રાહ્મણ
અથર્વવેદ
યજુર્વેદ
મંડુક્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ?

બહાદુરશાહ-પ્રથમ
મુહમ્મદ શાહ
ફર્રુખશિયર
જહાંદરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ?

મૈત્રક
રાષ્ટ્રકૂટ
શાતવાહન
ચાલુક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત કયા દેશ સાથે નોમેડિક એલિફન્ટ નામક સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે ?

મોંગોલિયા
ઈન્ડોનેશિયા
શ્રીલંકા
માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP