કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ખ્યાતનામ વકીલ સોલી જહાંગીર સોરાબજીનું નિધન થયું તેઓએ ભારતીય પ્રશાસનમાં કયું પદ શોભાવ્યું હતું ? સોલીસીટર જનરલ CAG એટર્ની જનરલ મુખ્ય ન્યાયાધીશ સોલીસીટર જનરલ CAG એટર્ની જનરલ મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી લિતાની નદી કયા દેશમાં આવેલી છે ? લેબેનોન ઈજિપ્ત ઉઝબેકિસ્તાન ઈરાન લેબેનોન ઈજિપ્ત ઉઝબેકિસ્તાન ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ તમાકુ નિષેધ દિવસ ક્યારે મનાવાય છે? 30 મે 31 મે 29 મે 28 મે 30 મે 31 મે 29 મે 28 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે ડ્રોનથી COVID-19 રસીની ડિલિવરી માટે મંજૂરી આપી ? તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) મધ્ય પ્રદેશ સરકારે 'અંકુર યોજના' શરૂ કરી છે, આ યોજના નો ઉદેશ્ય શું છે ? કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો કોરોનાનું રસીકરણ વધારવું વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોનાથી પ્રાણીઓને બચાવવા કોરોના સંક્રમણ પર અંકુશ લાવવો કોરોનાનું રસીકરણ વધારવું વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવું કોરોનાથી પ્રાણીઓને બચાવવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 13 મે 14 મે 12 મે 15 મે 13 મે 14 મે 12 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP