કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં પદ્મશ્રી વિજેતા વનરાજ ભાટિયાનું મુંબઈમાં નિધન થયું. તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? ચિત્રકલા નાટ્યકાર અભિનય સંગીત ચિત્રકલા નાટ્યકાર અભિનય સંગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સત્ય કથન / કથનો જણાવો. આપેલ પૈકી એક પણ નહીં સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આપેલ બંને આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. આપેલ પૈકી એક પણ નહીં સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આપેલ બંને આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે રૂ.20 કરોડના ખર્ચે પ્રાકૃતિક જળ સંસાધનોનું કાયાકલ્પ કરવા માટે 'પર્વત ધારા' યોજના શરૂ કરી ? ઓડીશા અરુણાચલ પ્રદેશ સિક્કિમ હિમાચલ પ્રદેશ ઓડીશા અરુણાચલ પ્રદેશ સિક્કિમ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજયમાં પૌરાણિક ગૌતમ બુદ્ધની એક નાની મુર્તિ મળી આવેલ છે ? ગુજરાત તામિલનાડુ બિહાર કર્ણાટક ગુજરાત તામિલનાડુ બિહાર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી કઈ યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં 'બીમા બામ્બુ' સાથેનો 'ઓક્સિજન પાર્ક' તૈયાર કર્યો ? તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ વર્ષ 2050 સુધીમાં નેટ જીરો ગ્લોબલ કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટેનો રોડમેપ તૈયાર કરતો રિપોર્ટ 'નેટ જીરો બાય 2050' જારી કર્યો ? ISA IRENA IEF IEA ISA IRENA IEF IEA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP