કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા કોપીરાઈટ (સુધારા) નિયમો, 2021 સૂચિત કરવામાં આવ્યા ?

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
માહિતી અને પ્રસારણ મંત્રાલય
નાણાં મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતીય તજજ્ઞોએ સ્પુતનિક V રસીને માન્યતા આપી છે, સ્પુતનિક V રસીનો વિકાસ કયા દેશ દ્વારા કરવામાં આવ્યો છે ?

અમેરિકા
ચીન
જર્મની
રશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP