GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) આપેલી શ્રેણીમાં પ્રશ્નચિહ્ન જગ્યાએ શું આવશે ? 12, 24, 72, 144, 432, ? 728 864 852 1296 728 864 852 1296 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સંચયોની ગણતરી કરવાની પદ્ધતિના શોધકનું નામ જણાવો. પિંગળા રેન્ડ બર્નુલી હેમચંદ્રાચાર્ય પિંગળા રેન્ડ બર્નુલી હેમચંદ્રાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ડિબેન્ચર પરતનિધિના રોકાણોનું વ્યાજ કયા ખાતે જમા લેવામાં આવે છે ? ડિબેન્ચર ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે આપેલ પૈકી એક પણ નહીં નફા-નુકસાન ખાતે ડિબેન્ચર ખાતે ડિબેન્ચર પરત નિધિ ખાતે આપેલ પૈકી એક પણ નહીં નફા-નુકસાન ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નરહરી અમીન નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી કોણ હતા ? સુરેશભાઈ મહેતા ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા બાબુભાઈ જશભાઈ પટેલ સુરેશભાઈ મહેતા ચીમનભાઈ પટેલ છબીલદાસ મહેતા બાબુભાઈ જશભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) નીચેનામાંથી ગુજરાતના કયા મહાનુભાવને 'પદ્મ વિભૂષણ' એવોર્ડ પ્રાપ્ત થયેલો છે ? દુલાભાયા કાગ રીમા નાણાવટી દેવેન્દ્ર પટેલ હોમાઈ વ્યારાવાલા દુલાભાયા કાગ રીમા નાણાવટી દેવેન્દ્ર પટેલ હોમાઈ વ્યારાવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતના ક્યા દોડવીરે ઘણી મોટી ઉંમરે 480 દિવસમાં 10522 કિલોમીટરની દોડ 1984માં પૂરી કરી હતી ? યશવંત શુક્લ ઝીણાભાઈ નાયક પન્ના નાયક ઘેલુભાઈ નાયક યશવંત શુક્લ ઝીણાભાઈ નાયક પન્ના નાયક ઘેલુભાઈ નાયક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP