સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
___ એ 16 વર્ષની ઉંમરે ગણિતશાસ્ત્ર ઉપર વ્યાખ્યાનો આપ્યા હતા.

ઈમાઈલ દુર્ખીમ
મેક્સ વેબર
ઓગષ્ટ કોમ્ટ
કાર્લ માકર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
પૂર્ણાંક m, n>1 માટે નીચેનાં ત્રણ વિધાનો આપેલ છે?
p: n એ m વડે વિભાજય છે.
q: n² એ m વડે વિભાજય છે.
r: m એ અવિભાજય છે.
તો નીચેનામાંથી કયું સત્ય બને ?

q → p
(q^r) → p
(p^q) → r
q → r

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP