સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો વેચનાર એક્સ કંપનીના પાકા સરવૈયામાં બાંહેધરી કમિશનની રકમ ₹ 12,000 મિલકતો બાજુએ દર્શાવી છે. સંયોજન વખતે આ રકમનું ખાતું કેવી રીતે બંધ થશે ? આમનોંધ જણાવો. ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે બાંહેધરી કમિશન ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ઉધાર, તે ધંધો ખરીદનાર કંપની ખાતે ધંધો ખરીદનાર કંપની ખાતે ઉધાર, તે બાંયધરી કમિશન ખાતે બાંહેધરી કમિશન ખાતે ઉધાર, તે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો y ની x પરની નિયત સંબંધ રેખા 3x + 2y = 50 હોય તો byx = ___ 3/2 2/3 -3/2 -2/3 3/2 2/3 -3/2 -2/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર RBI ની સ્થાપના ___ માં કરવામાં આવી. 1931 1949 1950 1935 1931 1949 1950 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીનો મધ્યક 18 અને પ્રમાણિત વિચલન 9 હોય તો તેનો ચલનાંક ? 50 25 200 18 50 25 200 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બોન્ડ કે જે ક્યારેય પાકતા નથી તે ___ તરીકે ઓળખાય છે. આપેલ પૈકી એકપણ નહીં કાયમી બોન્ડ રૂપાંતરિત બોન્ડ શૂન્ય કૂપન બોન્ડ આપેલ પૈકી એકપણ નહીં કાયમી બોન્ડ રૂપાંતરિત બોન્ડ શૂન્ય કૂપન બોન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે શાખા મુખ્ય ઑફિસ વતી ખર્ચા ચૂકવે તો શાખા ખાતે ___ ખાતું ઉધાર થાય છે. મુખ્ય ઓફિસ એક પણ નહીં ખર્ચ ખાતું શાખા ખાતું મુખ્ય ઓફિસ એક પણ નહીં ખર્ચ ખાતું શાખા ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP