એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતું ઉતાર અને ___ ખાતું જમા થાય. ઘાલખાધ પરત, રોકડ/બેંક રોકડ/બેંક, ઘાલખાધ ઘાલખાધ, રોકડ/બેંક રોકડ/બેન્ક, ઘાલખાધ પરત ઘાલખાધ પરત, રોકડ/બેંક રોકડ/બેંક, ઘાલખાધ ઘાલખાધ, રોકડ/બેંક રોકડ/બેન્ક, ઘાલખાધ પરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સંચાલન-ઓડિટ એટલે___ આપેલ પૈકી એક પણ નહીં કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ કંપનીના સંચાલકો વતી ઓડિટ કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસરનું વિશ્લેષણ આપેલ પૈકી એક પણ નહીં કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ કંપનીના સંચાલકો વતી ઓડિટ કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસરનું વિશ્લેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારના આકસ્મિક ફંડની જોગવાઈ બંધારણની કઈ કલમ હેઠળ કરવામાં આવી છે ? 267(2) 266(1) 309 266(2) 267(2) 266(1) 309 266(2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચે આપેલ વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર લખો. ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સૌંદર્ય, કાર્યક્ષમતા, પ્રમાણિકતા જેવી માહિતી કે જે સંખ્યાત્મક રીતે દર્શાવવી મુશ્કેલ છે તેના માટે નીચેનામાંથી કઈ રીત અનુકૂળ છે ? સંભવિત દોષની રીત બાઉલીની રીત ક્રમાંક સહસંબંધની રીત કાર્લ પિયર્સનની રીત સંભવિત દોષની રીત બાઉલીની રીત ક્રમાંક સહસંબંધની રીત કાર્લ પિયર્સનની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'અંકુશ' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો. પરિણામ અંકોડો દાબ બાદ પરિણામ અંકોડો દાબ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP