એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ચાલુ ધંધાની ખરીદી વખતે 'ચોખ્ખી મિલકતો કરતાં અવેજ' વધારે આપવામાં આવતો હોય તો વધારાના અવેજને ___ કહેવાય.

અવાસ્તવિક મિલકત
પાઘડી
મુડી નફો
મહેસૂલી નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ગુજરાત રાજ્યના અંદાજપત્ર 2016-17માં પાન મસાલા પરના ગત વર્ષના વેરાના દર વધારીને વધારાના વેરા સહિત કેટલા ટકા વેરો રાખવાની દરખાસ્ત કરવામાં આવી ?

25%
30%
22%
18%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલ છે ?

દેવભૂમિ દ્વારકા
મોરબી
કચ્છ
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
કર્મચારીને મળતો મૂળ પગાર, મોંઘવારી ભથ્થુ અને દાકતરી સારવાર ભથ્થુ ___ છે.

સંપૂર્ણ કરપાત્ર
માલિક માટે કરપાત્ર
આંશિક કરપાત્ર
સંપૂર્ણ કરમુક્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP