સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ? મકાઈ ચોખા ઘઉં મગફળી મકાઈ ચોખા ઘઉં મગફળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઠંડા પ્રદેશોમાં વહાણો વાતાવરણમાં અધવચ્ચે તરતા હોય તેવો ભાસ થાય છે. આ ઘટના કઈ છે ? વિભાજન મરીચિકા લૂમિંગ વક્રીભવન વિભાજન મરીચિકા લૂમિંગ વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 2જી ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી 2જી ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધની ઘનતા માપવાના સાધનને શું કહે છે ? લેક્ટોમીટર થર્મોમીટર ગેલવેનોમીટર બેરોમીટર લેક્ટોમીટર થર્મોમીટર ગેલવેનોમીટર બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે ? ડેસિબલ હર્ટઝ ઓગસ્ટ્રોમ રોજન ડેસિબલ હર્ટઝ ઓગસ્ટ્રોમ રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે ? C3H8 C4H10 CH4 C2H6 C3H8 C4H10 CH4 C2H6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP