એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ધંધાની શરૂઆતમાં વેડફાઈ ગયેલી મૂડી એટલે___

મૂડી નફો
પાણીયુક્ત મૂડી
અલ્પ-મૂડીકરણ
અતિ-મૂડીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સંવિધાનના 74 (ચુમેતેરમાં સુધારા) અધિનિયમ ભાગ 9કથી શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે ?

ગ્રામ પંચાયતો
ખાનગી ટ્રસ્ટો
પંચાયતો
નગરપાલિકાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
π અને 22/7 માં___

π અને 22/7 બંને અસંમેય સંખ્યા છે.
π અને 22/7 બંને સંમેય સંખ્યા છે.
π સંમેય છે અને 22/7 એ અસંમેય સંખ્યા છે.
π અસંમેય સંખ્યા છે અને 22/7 સંમેય સંખ્યા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
તટસ્થ રેખાના નકશામાં તટસ્થ રેખા જેમ ઊંચા સ્થાને તેમ તેના પરના સંયોજનોમાંથી ઉપભોક્તાને મળતો સંતોષ.

સ્થિર રહે છે
વધારે મળે છે
ઓછો મળે છે
સરખો મળે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતું ઉતાર અને ___ ખાતું જમા થાય.

ઘાલખાધ પરત, રોકડ/બેંક
ઘાલખાધ, રોકડ/બેંક
રોકડ/બેંક, ઘાલખાધ
રોકડ/બેન્ક, ઘાલખાધ પરત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP