સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગત જૂન માસમાં મ્યાનમારમાં છૂપાયેલા આતંકવાદીઓ ઉપર ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ એટેક ભારતના કયા રાજ્યમાં થયેલ આતંકવાદી હુમલાના બદલમાં કરવામાં આવ્યો હતો ?

મિઝોરમ
મેઘાલય
મણિપુર
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ?

કેન્દ્ર સરકાર
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ)
રાજ્ય સરકાર
નગરપાલિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
વોટ ઓન એકાઉન્ટ એટલે શું ?

હિસાબો બહુમતીથી પસાર કરવા
સરકાર દ્વારા બજેટ મંજૂર કરાવવાની નિયત પ્રક્રિયા કર્યા સિવાય વર્ષના ભાગ (3 કે 4 માસ) માટેના ખર્ચના અંદાજો વિધાનસભામાં મંજૂર કરાવવા
બજેટ મંજૂર કરાવવું
હિસાબો મંજૂર કરવા મતદાન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સબ એકાઉન્ટન્ટ/સબ ઓડીટર તરીકે કરાર આધારીત સમયગાળો પૂર્ણ થયેથી નિયમિત નિમણૂક થતાં કયુ પગાર ધોરણ મળવાપાત્ર છે ?

5200-20200 ગ્રેડ પે-2400
5200-20200 ગ્રેડ પે-2800
5200-20200 ગ્રેડ પે-1900
9300-34800 ગ્રેડ પે-4200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP