સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ કયા વિભાગમાં કરવામાં આવ્યો ?

જાહેર ક્ષેત્ર
તૃતીય વિભાગ
પ્રાથમિક વિભાગ
દ્વિતીય વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
દૈનિક સમાચાર પત્રોમાંથી મેળવેલ ફુગાવાના દરના આંકડા ___ માહિતી છે.

પ્રાથમિક
ગુણવાચક
આંકડાકીય
ગૌણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
રાજ્ય સરકારની સૌથી મોટી આવક કઈ છે ?

વેલ્યુ એડેડ ટેકસ
જમીન મહેસૂલ
મનોરંજન કર
મોટર વાહન પરનો ટેક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
મિલકતનો પૂરી કિંમતનો આગનો વીમો લેવામાં આવ્યો ન હોય ત્યારે આગથી થયેલ નુકસાનનું વળતર ___ અને આગ હોલવવાનો ખર્ચ ___ ચૂકવાશે.

પૂરેપૂરું, પૂરેપૂરો
પ્રમાણસર, પ્રમાણસર
પૂરેપૂરું, પ્રમાણસર
પ્રમાણસર, પૂરેપૂરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતના ગ્રામીણ વિસ્તારોમાં કયા વર્ગની બેરોજગારી વધુ પ્રમાણમાં જોવા મળે છે ?

વેપારીઓ
અશિક્ષિત યુવાનો
શિક્ષિત યુવાનો
કારીગરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP