સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'નંબર પોર્ટેબિલીટી' સુવિધાથી કયા સાધનના ઉપયોગમાં વધારે સગવડ મળશે ?

મોબાઈલ ફોન
ઘરનો ટેલિફોન
વાહનનો આરટીઓ નંબર
ઈન્કમટેક્સ રિટર્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
CRRમાં વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર પડે છે ?

આપેલ પૈકી કોઈ નહીં
નાણાંનો પુરવઠો સ્થિર રહે છે.
નાણાંનો પુરવઠો વધે છે.
નાણાંનો પુરવઠો ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પશ્ચિમ બંગાળ ખાતે આવેલું રાણીગંજ શા માટે પ્રખ્યાત છે ?

જસતની ખાણ
મેગેનીઝની ખાણ
કોલસાની ખાણ
અબરખની ખાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિ.ના સભ્યને મકાન ભાડે આપવાથી મળતું ભાડું ___ આવક ગણાય.

કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. અને સભ્ય બંનેની સરખા ભાગે
કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિ. ની
કરમુક્ત
સભ્યની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP