સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા કેટલો સમય લાગે ? 3 મિનિટ 20 સેકન્ડ 1 મિનિટ 3 સેકન્ડ 1 મિનિટ 8 મિનિટ 3 મિનિટ 20 સેકન્ડ 1 મિનિટ 3 સેકન્ડ 1 મિનિટ 8 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશની તરંગલંબાઈ માપવાનું સાધન કયું છે ? લેક્ટોમીટર સ્પેક્ટ્રોમીટર વોલ્ટામીટર ગેલવેનોમીટર લેક્ટોમીટર સ્પેક્ટ્રોમીટર વોલ્ટામીટર ગેલવેનોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યનો પ્રકાશ ___ નું સ્ત્રોત છે. વિટામિન C વિટામિન D વિટામિન E વિટામિન A વિટામિન C વિટામિન D વિટામિન E વિટામિન A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ? ઓર્ગન ક્રિપ્ટોન ઓઝોન હિલિયમ ઓર્ગન ક્રિપ્ટોન ઓઝોન હિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? ભીંગડા ઝાલરફાટ મીનપક્ષ ચૂંઈ ભીંગડા ઝાલરફાટ મીનપક્ષ ચૂંઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમના સિદ્ધાંત પર કામ કરે છે ? પ્રથમ દ્વિતીય ગુરુત્વાકર્ષણ તૃતીય પ્રથમ દ્વિતીય ગુરુત્વાકર્ષણ તૃતીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP