સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નેટવર્કમાં રહેલા કમ્પ્યૂટરને આપવામાં આવતા અજોડ નામને શું કહે છે ?

IS એડ્રેસ
IP એડ્રેસ
IMS એડ્રેસ
INS એડ્રેસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
H2SO3 એ કોનું અણુસૂત્ર છે ?

નાઈટ્રિક એસિડ
સલ્ફર ઓક્સાઈડ
સલ્ફ્યુરિક એસિડ
સલ્ફ્યુરસ એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જો કાયમી મિલકતનું અંદાજી આયુષ્ય કે તેના ઉપયોગનો સમય નક્કી હોય ત્યારે ___ પદ્ધતિ મુજબ ઘસારો ગણાય.

વર્તમાન મૂલ્ય
વર્ષાસન
ઘટતી જતી બાકીની
સીધી લીટીની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગત જૂન માસમાં મ્યાનમારમાં છૂપાયેલા આતંકવાદીઓ ઉપર ભારતીય સૈનિકો દ્વારા કરવામાં આવેલ એટેક ભારતના કયા રાજ્યમાં થયેલ આતંકવાદી હુમલાના બદલમાં કરવામાં આવ્યો હતો ?

મિઝોરમ
ત્રિપુરા
મણિપુર
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP