ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

સુધારક યુગ - નર્મદ, ન્હાનાલાલ
આધુનિક યુગ - સુરેશ જોશી, કિશોર જાદવ
ગાંધી યુગ - ઉમાશંકર, સુન્દરમ
પંડિત યુગ - કાન્ત, કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

પન્નાલાલ પટેલ
ચંદ્રકાંત બક્ષી
રઘુવીર ચૌધરી
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ?

ઉશનસ્ - નટવરલાલ પંડ્યા
સ્નેહરશ્મિ - ઉમાશંકર જોશી
કલાપી - સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
પ્રિયદર્શી - મધુસુદન પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !'
આ પંકિત કયા કવિની છે ?

નરસિંહરાવ દિવેટીયા
'કાન્ત'
'કલાપી'
'બ. ક. ઠાકોર'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' તખલ્લુસ કોનું છે ?

ઉમાશંકર જોશી
કનૈયાલાલ મુનશી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP