GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કનુએ રૂ. 1250 માં ખરીદેલી સાઈકલ 8% નફો લઈને મનુને વેચી. મનુએ આ સાઈકલ રૂ. 1300 માં ભાનુને વેચી, તો મનુને નફો મળે કે ખોટ જાય ? કેટલા ટકા ? ખોટ 8 % નફો 3 (14 / 27) % ખોટ 3 (19 / 27) % નફો 8 % ખોટ 8 % નફો 3 (14 / 27) % ખોટ 3 (19 / 27) % નફો 8 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ? 30 દિવસમાં 60 દિવસમાં 21 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 30 દિવસમાં 60 દિવસમાં 21 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેના પૈકી ક્યું માપ એકમથી મુક્ત છે ? ચતુર્થક વિચલન વિસ્તાર સરેરાશ વિચલન ચલનાંક ચતુર્થક વિચલન વિસ્તાર સરેરાશ વિચલન ચલનાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કોમર્શિયલ પેપર બહાર પાડવા માટેની ન્યૂનતમ રકમ કેટલી છે ? રૂ. 1.00 કરોડ રૂ. 5.00 લાખ રૂ. 50.00 લાખ રૂ. 10.00 લાખ રૂ. 1.00 કરોડ રૂ. 5.00 લાખ રૂ. 50.00 લાખ રૂ. 10.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માનવ વિકાસ આંકની ગણતરી માટે શાને ધ્યાનમાં લેવાય છે ? આપેલ તમામ સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) સારું જીવનધોરણ સારું શિક્ષણ આપેલ તમામ સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) સારું જીવનધોરણ સારું શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Fill in the blank : Coming out or resulting from a natural tendency is called ___ Income Co-operation Restriction Spontaneous Income Co-operation Restriction Spontaneous ANSWER DOWNLOAD GUJARATI MCQ APP