સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કાચા સરવૈયા બાબતે કયુ વિધાન સાચું નથી ?

ખાતાવહીમાંથી ખાતાની બાકી કાચા સરવૈયામાં દર્શાવાય છે.
કાચું સરવૈયું હિસાબો તૈયાર કરવા માટે મહત્વનું ખાતું છે.
કાચું સરવૈયું એ એક પત્રક છે.
કાચું સરવૈયું ગાણિતિક ચોકસાઈ દર્શાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
અગાઉના વર્ષમાં માંડી વાળેલ ઘાલખાધ પરત મળે ત્યારે ___ ખાતુ ઉધાર અને ___ ખાતુ જમા થાય.

રોકડ/બેંક, ઘાલખાધ પરત
ઘાલખાધ પરત, રોકડ/બેંક
ઘાલખાધ, રોકડ/બેંક
રોકડ/બેંક, ઘાલખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
હળવે હળવે હળવે મારે મંદિર આવે રે ! માં કયો અલંકાર છે ?

વર્ણાનુપ્રાસ
રૂપક
અંત્યાનુપ્રાસ
પ્રાસસાંકડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો.

રંગવાચક
સ્વીકારવાચક
આકારવાચક
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP